SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨૮ ) સુભાષિત-પદ્ય–રતાકર જીભીવર્ડ ( દાતણુની ચીરવડે ) ધીરે ધીરે જીભ ઉપરને મળ ઉતારવા અને પછી દાતણુ ધાઇને આગળ શુદ્ધ ભૂમિ ઉપર નાખી દેવુ. ૩. अभावे दन्तकाष्ठस्य, मुखशुद्धिविधिः पुनः । कार्यो द्वादशगण्डूषै-जिहोल्लेखस्तु सर्वदा ॥ ४ ॥ વિવેજવિલાસ, ઉડ્ડાલ ૨, ડ્રૉ॰ ઠં૭ દાતણું મળી શકે નહિ તે ખાર કોગળા કરી મુખ શુદ્ધિ કરવી પણુ છલ ઉપરના મેલ તે હંમેશાં ઘસીને ઉતારવા. ૪. तल्लीनमानसः स्वस्थो दन्तमांसमपीडयन् । उत्तराभिमुखः प्राचीमुखो वा निश्चलासनः || ५ ॥ વિવેજવિજ્ઞાન, ડટ્ટાલ o, t॰ ૬૪. દાંત ઘસતી વખતે સ્વસ્થ થઇ ઘસવામાં જ ખરાખર ચિત્ત રાખવુ, દાંતની આજીમાજીના માંસને (પેઢાને ) પીડા ન થાય એમ ઘસવું, ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરી નિશ્ચળ બેસવું. ૫. दन्तदाय तर्जन्या, घर्षयेद्दन्तपीठिकाम् । आदावतः परं कुर्याद्दन्तधावनमादरात् ॥ ६ ॥ વિષે વિહાલ, ઉડ્ડાલ ૨, ો . દાંતને મજબૂત કરવા માટે પહેલાં તર્જની આંગળીવડે દાંતના પેઢા ઘસવા અને પછી દાંત ઘસવા જોઇએ. ૬.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy