________________
આચાર
( ૧૦૧૯)
સદાચારની દુર્લભતા –
वक्तृत्वशक्तिः कवितापटुत्वं,
सल्लेखकत्वं जनरञ्जकत्वम् । एतत् परं वा सुलभं समस्तं, चरित्रशुद्धिस्तु मता दुरापा ॥ ९॥
| મુનિ હિમાંશુ વિકા. વકતૃત્વશક્તિ, કવિતા બનાવવાની કુશળતા, સારી લેખનશક્તિ અને મનુષ્યોને પોતાની યુક્તિ-બુદ્ધિથી મુગ્ધ કરવાની હોંશિયારીઃ આ બધું ય સુલભ છે, અથવા તે સિવાય બીજી પણ બધી ગ્યતા મેળવવી સહેલી છે; પરન્તુ પિતાનું ચરિત્ર-જીવન દેષ વગરનું પવિત્ર બનાવવું તે દુર્લભ છેકઠિન છે. ૯.
[ જોવા ] લોકાચારના જ્ઞાન વગરને મૂર્ખ – काव्यं करोतु परिजल्पतु संस्कृतं वा,
सर्वाः कलाः समधिगच्छतु वाच्यमानाः । लोकस्थिति यदि न वेत्ति यथानुरूपां, सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती ॥ १० ।
નીતિરીત ( મદી ), ૦ ૨૮. પુરુષ ભલે કવિતા બનાવે, અથવા સંસ્કૃત ભાષા સારી રીતે બેલે, તથા પુસ્તકમાંથી વાંચી-વાંચીને સર્વ કળાઓને