SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર ( ૧૦૧૭ ) સ્વજનને વિષે દાક્ષિણ્યતા, પરજનને વિષે દયા, દુર્જનને વિષે નિત્ય શઠતા, સજજનના ઉપર પ્રીતિ, રાજપુરુષની પાસે નીતિ, વિદ્વાન જનેની પાસે સરળતા, શત્રુ ઉપર શૂરતા, ગુરુજનની પાસે ક્ષમા અને સ્ત્રી જનની પાસે ધૂર્તતા રાખવી. આ પ્રમાણે જે પુરુષ ઉપર કહેલી કળાઓમાં કુશળ હોય તેમને આશ્રીને જ આ લેકની સ્થિતિ પ્રવર્તે છે. ૩. આચાર વિચાર – प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं वा सत्पुरुषैरिति ॥ ४ ॥ , પૃ. . (. . )* મનુષ્ય હમેશાં પિતાનું ચરિત્ર વિચારવું જોઈએ કે મારું આચરણ પશુને તુલ્ય છે કે પુરૂષને તુલ્ય છે ? ૪. આચારભિન્નતા – સમુહૂતા, નક્ષત્રજ્ઞાત न भवन्ति समाः शीलैर्यथा बदरीकण्टकाः ॥ ५॥ વૃદ્ધવાળાન, અથાક , કતો છે. એક જ ઉદરમાં ઉત્પન્ન થયા હોય અને એક જ નક્ષત્રમાં જન્મ પામ્યા હોય તે પણ તે મનુષ્યો બેરડીના કાંટાની જેમ સમાન શીલવાળા દેતા નથી (બેરડીના સાથે રહેલા બે કાંટામાંથી એક સીધે અને એક વાંકે હોય છે. સરખા હોતા નથી. ) ૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy