SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર सर्वस्वहरणं बन्ध, शरीरावयवच्छिदाम् । मृतश्च नरकं घोरं, लभते पारदारिकः ।। ७ ।। થશાસ્ત્ર, પ્રાગ ૨, ૦ ૧૭. પરસ્ત્રીને ભગવનાર પુરુષને આ ભવમાં પિતાના સર્વ ધનનું હરણ પ્રાપ્ત થાય છે, બંધ પ્રાપ્ત થાય છે અને તેના શરીરના અવયવે છેદાય છે, તથા મર્યા પછી તે ઘેર નરકને પામે છે. ૭. विक्रमाक्रान्तविश्वोऽपि, परस्त्रीसनिधावपि । कृत्वा कुलक्षयं प्राप, नरकं दशकन्धरः ॥८॥ યોગશાસ્ત્ર, પ્રાગ ૨, ૦ ૨૨. રાવણે પોતાના પરાક્રમવડે આખા વિશ્વને આકમિત કર્યું હતું-વશ કર્યું હતું, તે પણ તેણે માત્ર પરસ્ત્રીને ( સીતાને) પિતાની પાસે જ રાખી એટલે કે તેને સ્પર્શ પણ કર્યો નહોતે, તે પણ તે રાવણ પિતાના આખા કુળને ક્ષય કરી નરકે ગયો. ૮. नपुंसकत्वं तिर्यक्त्वं, दौर्भाग्यं च भवे भवे । भवेन्नराणां स्त्रीणां चान्यकान्तासक्तचेतसाम् ॥ ९ ॥ થશાસ્ત્ર, પ્રાશ ૨, સ્ત્રો ૨૦૨. અન્ય કાંતા(સ્ત્રી)ને વિષે આસક્ત ચિત્તવાળા પુરુને અને અન્ય કાંત (પુરૂષ) ને વિષે આસક્ત ચિત્તવાળી સ્ત્રીઓને ભવ-ભવને વિષે નપુંસકપણું, તિર્યચપણું અને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે. તે માટે પરસ્ત્રી અને પરપુરુષગમનને ત્યાગ કરો. ) ૯
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy