________________
( ૧૦૦૨ )
સુભાષિત-પદ્ય–રત્નાકર
નીચી હોય, જે અતિ ઊંચી-લાંખી હાય, જેનુ શરીર કાળું હાય, જેની ભ્રકુટિ નમેલી હાય, જેના બે સ્તને સરખા ન હાય, જેના સાથળમાં વાળ હેાય, જેના શરીરે ઘણા કેશ હાય અથવા મરતક પર ઘણા મોટા કેશ હોય. આવા સેાળ કુલ ક્ષણવાળી સ્રી ધન અને પુત્ર રહિત થાય છે તેથી તેવી સ્રી વર્જવા લાયક છે-તેવી સ્ત્રી સાથે વિવાહ કરવા નહીં. ૧૧. સ્ત્રીના સાળ શણગારઃ—
आदौ मज्जनचीरहारतिलकं नेत्राञ्जनं कुण्डलं, नासा मौक्तिकपुष्पमालभरणं झङ्कारकृन्नूपुरम् । अङ्गे चन्दनकञ्चुकीकुचमणिक्षुद्रावली घण्टिका,
ताम्बूलं करकङ्कणं निगदिताः शृङ्गारकाः षोडश ॥ १२॥ બન, relo re. પ્રથમ સ્નાન કરવુ, પછી વસ્ત્ર પહેરવાં, હાર પહે રવા, કપાળે તિલક કરવું, નેત્રમાં અંજન આંજવું, કાને કુંડલ પહેરવાં, નાકે મેાતીની વાળી પહેરવી, હૃદયમાં પુષ્પની માળા ધારણ કરવી, પગે ઝમકાર કરતાં ઝાંઝર પહેરવાં, શરીર પર ચંદન લગાડવું, કાંચળી પહેરવી, તેના પર કુચમણિ પહે રવી—રાખવી, કેડે ક્ષુદ્રાવલી-કંદોરા પહેરવા, ઘટિકા પહેરવી, તાંબુલ ખાવુ, તથા હાથે કંકણુ પહેરવાં: આ પ્રમાણે સ્ત્રીને સેાળ શણગાર હોય છે. ૧૨. સી-ચરિત્રની અગમ્યતાઃ—
न सा कलान तज्ज्ञानं न सा बुद्धिर्न तद्बलम् । જ્ઞાયતે યદુરાણો, પત્રિ વરુવન્નુમ્ ॥ ૨૨ || દેશમાસાર ( માવાન્તર ), માન ૨, પૃ॰ ૨૭. (૪. સ.)