SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ રિ () પતિ-મહિમા – पति र्यापरो धर्मः, पतिरेव हि दैवतम् । તિરર પર વધુ, પતિવ પર ગતિ ? તિસમુચ, ૦ ૬, રહે. નારીને પોતાને પતિ જ શ્રેષ્ઠ ધર્મ છે, પતિ જ દેવતરૂપ છે, પતિ જ ઉત્તમ બંધુ ( સગાસંબંધી) છે અને પતિ જ ઉત્તમ ગતિ છે. ૧. પતિના ગુણ कुलं च शीलं च सनाथता च, वित्तं च विद्या च वपुर्वयश्च । एतान् गुणान् सप्त निरीक्ष्य देया, તતા પર માખ્યા દિ વન્ય | ૨ છે. ધમાકુમ, go બર, ૧૦, ( સ )* સારું કુળ, સારું શીલ (સદાચાર ), નાથસહિતપણું (પિતા વગેરે હોય તેવાપણું), ધન, વિદ્યા, શરીર અને ઉમ્મરઃ આ સાત ગુણે વરને વિષે જોઈને કન્યા આપવી. ત્યારપછી કન્યા પિતાના ભાગ્યને આધીન છે. (એટલે કે સાત ગુણે જોઈને આપ્યા છતાં પાછળથી કન્યા દુખી થાય - ૧૨
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy