SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬) સુભાષિત-પદ્ય-રત્નાકર માતા-પિતાની સેવાનું ફળ – मातृपित्रादिवृद्धानां, नमस्कारं करोति यः । तीर्थयात्राफलं तस्य, तत्कार्योऽसौ दिने दिने ॥ १७ ॥ શ્રાદ્ધનુરિવાજ, પૃ. ૨૨. (ારમાં. .) જે મનુષ્ય હમેશાં માતા, પિતા વગેરે વૃધોને નમસ્કાર કરે છે તેને તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે, તેથી હમેશાં તેમને નમસ્કાર કરવો. ૧૭. स कृतज्ञः पुमान् लोके, स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव, य एतो प्रतिपद्यते ॥ १८ ॥ पितृभक्तिअष्टक २५ ( हरिभद्रसूरि , श्लो० ७. જે પુરુષ આ બનને માતા-પિતાને અંગીકાર કરે છે, એટલે તેમની આજ્ઞાને માને છે તે જ પુરુષ લેકમાં કૃતજ્ઞ છે, તે જ ધર્મ અને ગુરુને પૂજક છે અને તે જ શુદ્ધ ધર્મને ભજનાર છે. ૧૮. માતાપિત્રોચ સુશ્રુ, જે સુર્વચારતા નઃ | वर्जयन्ति दिवा स्वापं, ते नराः स्वर्गगामिनः ॥ १९ ॥ તિહાસનમુક્ષય, ૦ ૭, કટ્ટાર ૨૬. જે મનુ આદરપૂર્વક માતા-પિતાની સેવા કરે છે, તથા જેઓ દિવસે નિદ્રાને ત્યાગ કરે છે તે મનુષ્ય સ્વર્ગ જાય છે. ૧૯. तयोनित्यं प्रियं कुर्यादाचार्यस्य च सर्वदा।। તેગ્લેવ ત્રિપુ તુષ્ટપુ, તા: સર્વ સમાધ્યતે | ૨૦ || મનુસ્મૃતિ, ૩૦ ૨, ૦ ૨૨૮. (બ્રહ્મચારીએ તે માતાપિતાનું તથા પિતાના આચાર્ય (શરુ)નું નિરંતર પ્રિય-મને ગમતું-કરવું જોઈએ. તે ત્રણે તુષ્ટમાન થાય તે તેને સર્વ તપ સંપૂર્ણ થાય છે. ૨૦.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy