SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત ( ૯૬૧) બાળક-મૂખ માણસ લિંગને–વેષને જ જુએ છે, મધ્યમ બુદ્ધિવાળે માણસ તેના આચારને જુએ છે અને પંડિત પુરુષ સર્વ પ્રયત્નવડે આગમના તત્વનીજ પરીક્ષા કરે છે. ૧૨. પંડિત પંડિતને જાણે – विद्वानेव विजानाति, विद्वज्जनपरिश्रमम् । न हि वन्ध्या विजानाति, गुव: प्रसववेदनाम् ॥ १३ ॥ | વિદ્વાન પુરુષ જ વિદ્વાનજનના પરિશ્રમને જાણે છે, કેમકે ગર્ભવતી સ્ત્રીના પ્રસવની વેદના વધ્યા સ્ત્રી જાણી શકતી નથી.૧૩. પંડિત ફળ પામે— क्लिश्यन्ते केवलं स्थूलाः, सुधीस्तु फलमश्नुते । મન્ચ : સિવું, રત્ના પુર્વિવૌવાસ. ૧૪ || – હસૂત્રભુવા , ચાવાન ૭, પૃ૦ ૨૨. (ા. ત.) સ્થળ પ્રાણીઓ કેવળ કલેશને જ પામે છે, પરંતુ તેના ફળને તે ડાહ્યા માણસ જ પામે છે, જેમકે શંકરે સમુદ્રનું મથન કર્યું અને રત્નને તે દેવતાઓ પામ્યા. ૧૪. क्लिश्यन्ते केवलं स्थूलाः, सुधीस्तु फलमश्नुते । दन्ता दलन्ति कष्टेन, जिह्वा गिलति लीलया ॥१५॥ રાહુલfધા, કથાહથાન ૭, પૃ. ૨૨ (જા. ત.) સ્થળ પ્રાણુઓ કેવળ કલેશને જ પામે છે, પરંતુ તેના ૧૦
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy