SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (લા) સુભાષિત-પ-રત્નાકર સંપૂર્ણ ભરેલો ઘડો શબ્દ કરતો નથી અને અધ ભરેલ ઘડે શબ્દ કરે છે, તેથી જણાય છે કે-આ જગતમાં સંપૂર્ણ વિદ્યાવાળાઓને ગર્વ છે તે નથી, અને વિદ્યા રહિત એટલે અલ્પ વિવાવાળા મનુષ્ય બહુ વાચાળ હોય છે. ૯. સાચો પંડિત કિયાવાન – यथा खरश्चन्दनभारवाही, भारस्य वेत्ता न तु चन्दनस्य । तथैव शास्त्राणिबहन्यधीत्य, क्रियाविहीनाः खरवद्वहन्ति ॥१०॥ સુત. જેમ ચંદનના કારને વહન કરનાર ગધેડે ભારને જાણે છે પણ ચંદનને જાણતા નથી, તે જ પ્રમાણે ઘણુ શાસ્ત્રોને ભણેલા પુરુષે જે ક્રિયા રહિત હોય તે તે ગધેડા જેવા જ શાસ્ત્રના ભારને વહન કરનારા થાય છે. ૧૦. સાચે પંડિત સર્વમાં સમદષ્ટિ विद्याविनयसम्पने, ब्राह्मणे गवि हस्तिनि । સુનિ શૈવ અપાવે , તા: સમરિનઃ || ૧૨ .. વર્મા , ૦ , ૦ ૨૮. વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણને વિષે, ગાયને વિષે, હાથીને વિષે, કુતરાને વિષે અને ચંડાળને વિષે; એ સર્વને વિષે પંડિતે સમદષ્ટિવાળા હોય છે. ૧૧. પંડિત શું જુએ – बालः पश्यति लिंग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥ १२ ॥ કરાર (કિરણ)
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy