SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૫૬ ) , સુભાષિત-પદ્ય-રત્નાકર ( હે આત્મા !) તું દુર્જનના સંગને ત્યાગ કર, સાધુ જનેને સમાગમ કર, રાત્રિદિવસ પુણ્યકામ કર અને નિરં તર અનિત્યપણાનું સ્મરણ કર. ૧૧ ઉપદેશકને સદા લાભ– न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । अवतोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥ १२ ॥ तस्वार्थसूत्र હિતઉપદેશનું શ્રવણ કરવાથી સર્વ શ્રાતાજનને અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે એમ હોતું નથી (એટલે કે કોઈને ધર્મ પ્રાપ્ત થાય અને કેઈને ન પણ થાય); પરંતુ પ્રાણીઓની ઉપર કૃપાબુદ્ધિથી ઉપદેશ કરનારા વક્તાને તે અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે જ, ૧૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy