________________
બળવાન
જે ઇન્દ્રિયને જય કરવામાં શૂર હોય, જે કર્મને બંધ કરવામાં કાયર હોય, જેણે તત્ત્વ-સત્ય અર્થમાં ચિત્તને સ્થાપન કર્યું હોય, જે પિતાના શરીરને વિષે પણ સ્પૃહા રહિત હોય, જે પરીષહરૂપી મેટા શત્રુના સૈન્યને દળી નાંખવામાં સમર્થ હોય અને જે કષાયોને જીતવામાં શૂરવીર હોય તેવો પુરૂષ જ સાચોશૂરવીર છે. ૨,૩. બલવાનનું કાર્ય - तृणानि नोन्मूलयति प्रभञ्जनो
मृदूनि नीचैः प्रणतानि सर्वतः । समुच्छ्रितानेव तरून विबाधते, महान् महत्स्वेव करोति विक्रमम् ॥ ४॥
તજ, . ૨. ગોર ૨૪. વાયુ તરફથી નીચા નમતા કમળ તૃણને ઉખેડી નાંખતે નથી, પરંતુ ઊંચાં-અક્કડ રહેલ મેટાં વૃને જે બાધા પમાડે છે-ઉખેડી નાખે છે. તે એગ્ય જ છે. કેમકે મોટા બળવાન પુરુ મેટાને વિષે જ પિતાના પરાક્રમને બતાવે છે. ૪. સાચો બલવાન બુદ્ધિશાળી
यस्य बुद्धिर्वलं तस्य, निर्बुद्धेश्च कुतो बलम् १ । વને સિંહો મોન્મત્ત, અર્ચન નિરિતઃ |
જેની બુદ્ધિ છે તેનું જ બળ છે, બુદ્ધિરહિતને બળ કયાંથી હોય ? જુઓ, વનમાં મોન્મત્ત સિંહને એક સસલાએ પિતાની બુદ્ધિથી મારી નાખે. ૫.