________________
કૃતઘ્ન
ધર્મ ભૂલનારઃ કૃતઘ્નઃधर्मस्य विश्वाधिपतेः प्रसादतः, सदा प्रपेदे सुखमुत्तरोत्तरम् ।
अहो कृतघ्नः स तु मोहमोहितो
धर्मस्य नामापि कदापि नास्मरत् || ३ ॥
( ૩૭ )
ધર્મપરીક્ષા, પૃ.૭. (આ.સ.)*
અહા ! વિશ્વના સ્વામી એવા ધર્મના પ્રસાદથી નિર તર ઉત્તરોત્તર સુખ પ્રાપ્ત કર્યું છે. પરંતુ માહથી મૂઢ થયેલા તે તે કૃતઘ્ની થયા છે કે જેથી તે કદાપિ ધર્મના નામનુ પણુ સ્મરણ કરતા નથી. ૩.