SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ' : રાજા (૨૪) . ' કૃતઘ-નિંદા guઃ તમરા ચરા, રાતઃ સ્થાને ઉતઃ સુષમ? ! ૩ય શતકનો હિ, તને નાહિત નિતિઃ | | મહાભારત, રાત્તિર્ક, ૦ ૨૭૨, રોડ ૨૮. કરેલા કાર્યને અથવા ઉપકારને હણનાર એવા કૃતી પુરુષને યશ કયાંથી હોય? રહેવાનું સ્થાન કયાંથી હોય ? અને સુખ પણ કયાંથી હોય? ન જ હેય. કૃતાથી મનુષ્ય ઉપર કોઈ પણ શ્રદ્ધા-વિશ્વાસ રાખતું નથી. કૃતજ્ઞી માણસને ઉદ્ધાર (પ્રાયશ્ચિત્ત) જ નથી. ૧. પાંચ અકૃતજ્ઞા जामाता कृष्णसर्पश्च, दुर्जनः पावकस्तथा । કાર્તિ અને વચને માળિયા . ૨ જમાઈ, કૃષ્ણસર્ષ, દુર્જન, અગ્નિ અને પાંચમા ભાણેજ આ પાંચ જણ ઉપકારવડે ગ્રહણ કરાતા નથી-(તેમના પર ઘણે ઉપકાર કર્યો હોય તે પણ તે વશ થતા નથી.) ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy