________________
कृतज्ञ महिमाः
कृतज्ञ ( २३ )
परिश्रमज्ञं जनमन्तरेण,
मौनव्रतं बिभ्रति वाग्मिनोऽपि ।
वाचंयमाः सन्ति विना वसन्तं,
पुंस्कोकिलाः पश्चमचञ्चवोऽपि ॥ १ ॥
પ્રયાસને જાણનાર–કદરદાન મનુષ્ય વિના વચસ્વી–શ્રેષ્ઠ વચનને ખેલનારા મનુષ્ય પણ મૌનવ્રત ધારણ કરે છે. કેમકે વસંત ઋતુ વિના, પંચમ સ્વર ગાવામાં નિપુણ એવી પશુ કેાયલે મૌન જ રહે છે. ૧.
कृतज्ञः सन्न:
।
न विस्मरन्ति सन्तस्तु, स्तोकमप्युपकारकम् । कर्त्तुं प्रत्युपकारं ते, व्यापृताः
स्युर्हृदा सदा || २ ||
मुनि हिमांशुविजय.
સત્પુરુષા થાડા પણ ઉપકારને ભૂલતા नथी. भेलो પાતા ઉપર ઉપકાર કર્યાં હાય તેના ઉપકારનેા બદલા વાળવા માટે તેઓ (સજ્જના) હુ'મેંશા સાચા દિલથી પ્રવૃત્તિ કરે છે. ૨.
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः,
शिरसि निहितभारा नालिकेरा नराणाम् ।