________________
( ૯૧૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
વૃત્તિ અને કાનને વિષે શાસ્ત્રસ્ત્રવણ: આ સર્વ લક્ષ્મી વિના પણ સ્વભાવથી જ મહાપુરુષોના અલકારા છે. ૨૫. स्वाम्ये पेशलता गुणे प्रणयिता हर्षे निरुत्सेकता,
मन्त्रे संवृतता श्रुतौ सुमतिता विचोदये त्यागिता । साधौ सादरता खले विमुखता पापे परं भीरुता, दुःखे क्लेशसहिष्णुता च महतां कल्याणमाकाङ्क्षति ॥ २६॥ क्षेमेन्द्र कवि.
સ્વામીપણું છતાં કોમળતા, ગુણની પ્રાપ્તિમાં પ્રેમ, હષ પ્રાપ્ત થયા છતાં ગના અભાવ, મંત્ર-ગુપ્તવિચારને વિષે સવરપણું-પ્રકાશ નહીં કરવાપણું, શાસ્રને વિષે સારી મતિ, ધનની પ્રાપ્તિ થયે દાન દેવાપણું, સજ્જનને વિષે આદર, ખળ પુરુષને વિષે ઉદાસીનતા, પાપકાયને વિષે અત્યંત ભીરુતા (લય) તથા દુઃખને વખતે કલેશને સહન કરવાપણું: આટલા ગુણેા મહાપુરુષાના કલ્યાણુની આશા રાખે છે-કલ્યાશુને પ્રાપ્ત કરનારા છે. ૨૬.
મહાપુરુષના સ્વભાવઃ—
सम्पत्तौ विस्मिता नैव, विपत्तौ नैव दुःखिताः । महवां लक्षगं ह्येतन तु द्रव्यसमागमात् ॥ २७ ॥ તત્ત્વવૃત, જો॰s. જેએ સોંપત્તિને સમયે ગર્વ કરતા નથી અને વિષત્તિને વિષે દુઃખી થતા નથી તે જ મહાપુરા છે. આ જ તેનું લક્ષણ છે, પરંતુ દ્રવ્યની પ્રાપ્તિથી કાંઈ મડાપુરુષ કંહેવાતા નથી.૨૭.