________________
મહાપુરુષ
( ૯૧૩ ) જે પરની નિંદા કરવામાં મુંગા હાય, જે પરસ્ત્રીનું મુખ જોવામાં પણ અંધ હૈાય અને જે પરતુ ધન હરણ કરવામાં પશુ–પાંગળા હાય તેવા મહાપુરુષ આ જગતમાં જયવંત છે. ૨૩.
विपदि धैर्यमथाभ्युदये क्षमा,
सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ,
प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ २४ ॥ નીતિશત્રુજ ( મતૃત્તિ'', ો ૬૨.
વિપત્તિને વિષે ધીરજ રાખવી, આખાદીને વિષે ક્ષમા રાખવી, સભામાં ચતુરાઈવાળી વાણી મેલવી, યુદ્ધમાં પરાક્રમ કરવું, યશને વિષે ઈચ્છા રાખવી અને શાસ્ત્રના શ્રવણમાં વ્યસન રાખવું: આ સર્વ મહાત્માઓને સ્વભાવથી જ સિદ્ધ હાય છે–કાઇની પાસેથી શીખ્યા હાતા નથી. ૨૪.
करे श्लाघ्य स्त्यागः शिरसि गुरुपाद प्रणयिता,
मुखे सत्या वाणी विजयि भुजयोर्वीर्यमतुलम् | हृदि स्वस्था वृत्तिः श्रुतमधिगतं च श्रवणयो:, विनाऽप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥ २५ ॥ નીતિશતક ( મા)િ, ો ..
હાથને વિષે ઉત્તમ પ્રકારનુ સુપાત્રદાન, મસ્તક ઉપર ગુરુના ચણુના પ્રેમ, મુખને વિષે ‘સત્ય વાણી, અને હાથને વિષે શત્રુના વિજય કરનારું ઘણુ' પરાક્રમ, હ્રદયને વિષે નિર્દોષ