SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્જન ( ૫ ) પિશન માણસ એટલે ચાડી-બળ માણુસ શ્વાનની તુલ્યતાને ધારણ કરે છે, કેમકે તે બને પિતાની જિહવાવડે સત્પાત્રને (સપુરુષને તથા સારા વાસણને) દૂષિત કરે છે, તે બન્ને પિંડના અથ છે, ઘણે કજીયે કરવામાં તત્પર હોય છે, તથા નિરંતર અપવિત્ર હોય છે. ૨૪. દુર્જન અને સર્પ– कृतमपि महोपकार पय इत्र पीत्वा निरावकम् । प्रत्युत हन्तुं यतते, काकोदरसोदरः खलो जगति ॥ २५ ॥ મનિનજયાત, ગો. ૧૦. સર્પની જે ખળપુરુષ દૂધની સ્મ કરેલા ઉપકારને પણ પી જઈને-નાશ કરીને નિર્ભયપણે ઉલટે હણવાને યત્ન કરે છે. ૨૫. દુર્જન પિતાને જ ઠગે છે – कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वश्चयमाना वश्चयन्ते स्वमेव हि ॥२६॥ શાસક, માગ ૨, પૃ.૨૭. (૪. ) * બગલાની જેવી વૃત્તિ (આચરણ) વાળા, કુટિલતામાં હુંશિયાર એવા પાપી માણસે માયા કપટ-વડે જગતને છેતરતા થકા પિતાના આત્માને જ છેતરે છે. ૨૬.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy