________________
ગન (૨૨).
ooooooooooooooooo
સજનનું સ્વરૂપ --
सदयः सत्यवादी यः, सलज्जः शुद्धमानसः । गुरुदेवार्चको वाग्ग्मी, तस्य तुष्यन्ति देवताः ॥ १॥
ધર્મકુમ, g. , . ૧૪. (રે. જા. )* જે મનુષ્ય દયાળુ હોય, સત્યવાદી હોય, લજજાળુ હોય, શુદ્ધ મનવાળે હોય, ગુરુ અને દેવની પૂજા કરનાર હોય તથા સારું વચન બોલનાર હોય તે મનુષ્ય ઉપર દેવતાઓ તુષ્ટમાન થાય છે. ૧. तृष्णां छिन्धि भज क्षमा जहि मदं पापे रति मा कृथाः, सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् । मान्यान्मानय विद्विषोऽप्यनुनय प्रच्छादय स्वान् गुणान्, कीर्ति पालय दुःखिते कुरु दयामेतत्सतां लक्षणम् ॥२॥
નીતિશતક ( મા ), • - હે જીવ! તું તૃષ્ણાને છેદ કર, ક્ષમાને વાજ, મદને ત્યાગ કર પાપકાર્યને વિષે પ્રીતિ ન કર, સત્ય વચન બેલ, સાધુ પુરુષના માર્ગને અનુસર, વિદ્વાનની સેવા કર, માનવા લાયક મિત્રાદિકનું બહુમાન કર, શત્રુઓની ઉપર પણ પ્રીતિ રાખ, પિતાના ગુણેને ગુપ્ત કર-પ્રશંસા ન કર, કીર્તિનું