SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ wuuuuuuwwwuuuu ~ ~vNvvvvvvvvvv * * * (૮૮૨) સુભાષિત-પદ્ય-રત્નાકર यद्योग्यं न तपोविधानदहनज्वालावलीतेजसां, सिद्धि याति कथं नृधान्यनिकरस्तस्मिन्कुपात्रे श्रितः ॥३॥ __ वैराग्य शतक-काव्यमाला सप्तमगुच्छक, श्लो० ९६. જે પાત્ર દયારૂપી સુવર્ણનું બનેલું ન હોય, જે સન્માગંરૂપી તાંબાથી ઉત્પન્ન થયેલું ન હોય, જે સંયમરૂપી લેડથી નીપજાવેલું ન હય, જે સંતેષરૂપી માટીમય ન હોય, તથા જે તપવિધાનરૂપ અગ્નિની જવાળાની શ્રેણિના તેજને લાયક ન હોય તેવા કુપાત્રમાં નાંખેલે મનુષ્ય ભવરૂપી ધાન્યને સમૂહ શી રીતે સિદ્ધિને પામશે? ૩. किं करिष्यति पाण्डित्यमपात्रे प्रतिपादितम् । सपिधानघटान्तःस्थः, प्रदीप इव वेश्मनि ॥ ४ ॥ જૈનપત્ર, પૃ. ૨૦૮, સકો૩૮.* કુપાત્ર અગ્ય જન)ને વિષે આપેલી પંડિતાઈ શું કામ કરશે? જેમકે ઘડાનું મુખ બંધ કરી તેમાં રાખેલે દીવે ઘરની અંદર રાખવામાં આવે તો તે શું પ્રકાશ કરે ? ૪. किमिष्टमन्नं खरसूकराणां, कि रत्नहारो मृगपक्षिणां च । अन्धस्य दीगे बधिरस्य गीतं, मूर्खस्य किंशास्त्रकथाप्रसाः॥५॥ ગધેડા અને ભૂંડને ઉત્તમ અન્ન આપવાથી શું ફળ? પશુ-પક્ષી બાને રનને હાર પહેરાવવાથી શું ફળ? અંધની પાસે દીવે કરવાથી શું ફળ? બહેરાની પાસે સંગીત કરવાથી શુ ફળ ? અને મૂખની પાસે શાસ્ત્રની કથા કહેવાથી શું ફળ ? ( ક રણ કે ત્યાં સુપાત્રને અભાવ છે.) પ.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy