________________
( ૮૮૦) , સુભાષિત-પદ્ય-રત્નાકર સુપાત્ર-મહિમા
धृतिभावनया दुःखं, सत्त्वभावनया भवम् । ज्ञानभावनया कर्म, नाशयन्ति न संशयः ॥ ७ ॥
તરવામૃત, કચ્છો૨૦, (સુપાત્ર પુરુષ) ધૈર્યની ભાવનાવડે દુઃખને નાશ કરે છે, સત્ત્વની ભાવનાવડે સંસારને નાશ કરે છે અને જ્ઞાનની ભાવનાવડે કર્મને નાશ કરે છે, તેમાં કોઈ પણ સંશય નથી. ૭. સુપાત્રની દુર્લભતા –
शालिबीजं च विद्यां च, वस्तुकाममनीषिभिः । सुक्षेत्रं च सुपात्रं च, विना पुण्यन लभ्यते ॥ ८॥
gigવશ્વરિત્ર, (Ta) g૦ ૭૦, ૮ ખા અને વિદ્યા વાવવાની ઇચ્છાવાળા ડાહ્યા પુરુષોને સારું ક્ષેત્ર અને ઉત્તમ પાત્ર પુણ્ય વિના પ્રાપ્ત થતુ નથી. ૮. સુપાત્રથી ફળ –
सुक्षेत्रे वापयेबीजं, सुपात्रे निक्षिपेद्धनम् । सुक्षेत्रे च सुपात्रे च, झुप्तं तन्त्र विनश्यति ॥ ९ ॥
વારાહમૃતિ, ૦ ૨, . . સારા ક્ષેત્રમાં બીજ વાવવું જોઈએ અને સુપાત્રમાં ધન નાંખવું જોઈએ, કેમકે સારા ક્ષેત્રમાં અને સારા પાત્રમાં વાવેલું તે (બીજ અને ધન ) વિનાશ પામતું નથી. ૯.