SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર (૪) આ પાત્ર શબ્દનો અર્થ – पाकारणोच्यते पापं, ऋकारस्त्राणवाचकः । अक्षरद्वयसंयोगे, पात्रमाहुर्मनीषिणः ॥ १॥ ૩ઃરાતળિો , g૦ ૨૨, ઋા. રરૂ.* પાકાર અક્ષરે કરીને પાપ કહેવાય છે, ત્રકાર અક્ષર ત્રાણ( રક્ષણ)ને કહેનાર છે. આ બે અક્ષર ભેગા કરવાથી પાત્ર શબ્દ થાય છે, એમ પંડિતે કહે છે. ૧. સુપાત્રનું સ્વરૂપ – मनोवाक्काययोगेषु, प्रणिधानपरायणाः । वृत्तान्या ज्ञानसम्पन्नास्ते पात्रं करुणापराः ।। २ ॥ તરણામૃત, ૦ ૨૨. જેઓ મન, વચન અને કાયાના, વેગને વિષે ઉત્તમ ધ્યાન કરવામાં તત્પર હોય, જેઓ સદાચારનું આચરણ કરતા હોય, જેઓ જ્ઞાનયુક્ત હોય અને જે કરુણુવાળા હોય તેઓ જ સુપાત્ર છે. ૨. धृतिभावनया युक्ताः, सवभावनयाऽन्विताः । तत्वार्थाहितचेतस्कास्ते पात्रं दातुरुत्तमाः ॥ ३ ॥ તરવામૃત, ૩૦ ર૦૦. જેઓ પૈર્યની ભાવનાવડે યુક્ત હય, સત્વ (પરકમની
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy