________________
મોક્ષ.
( ૮૧ )
(મોક્ષના સુખને) કેવળ ભેગીઓ જ જ્ઞાનથી જાણી શકે છે. બાકી બીજાઓ તો માત્ર એનું વર્ણન કાનથી જ સાંભળી શકે છે. વળી ( સંસારમાં મોક્ષને મેગ્ય) ઉપમાનો અભાવ હેવાથી તેનું સ્પષ્ટ રીતે વર્ણન થઈ શકતું નથી. ૬. समस्तकर्मक्षयतोऽखिलार्थ
प्रकाशयुक्तं सुखमद्वितीयम् । यस्मिन् त्रिलोकीसुखमस्ति बिन्दु
मुक्तौ क इच्छेनहि को भवेद् द्विद् ? ॥७॥
__अध्यात्मतत्त्वालोक, प्रकरण २, श्लो० ४३. (જે મોક્ષમાં) બધાય કર્મને ક્ષય થવાથી તમામ પદાર્થના પ્રકાશથી યુક્ત એવું અદ્વિતીય સુખ પ્રગટ થાય છે અને જેની આગળ ત્રણ લોકનું સુખ પણ એક બિંદુ સમાન છે એવા મેક્ષની કેણ ઈચ્છા ન કરે અથવા એને કેણ દ્વેષી થાય ? ૭.
परमानन्दरूपं तद्गीयतेऽन्यैर्विचक्षणैः। इत्थं सकलकल्याणरूपत्वात् साम्प्रतं बदः ॥८॥
નોટિ (હરિમ), ઝો૦ ૮. આ પ્રમાણે એ (મેક્ષનું સુખ) બધાય કલ્યાણરૂપ હેવાના કારણે બીજા દર્શનકાર વિદ્વાને તેને પરમાનન્દરૂપ કહે છે તે ગ્ય જ છે. ૮.
अपरायत्तमोत्सुक्यरहितं निष्प्रतिक्रियम् । सुखं स्वाभाविकं तत्र, नित्यं भयविवर्जितम् ॥९॥
મોક્ષાઇડ (મિ), ૦ ૭.