SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ जैनेतर दर्शन (९८ ) [ बौद्ध-दर्शन ] मौद्धोनी भान्यताः बौद्धानां सुगतो देवो विश्वं च क्षणभङ्गुरम् । आर्यसत्ताऽऽख्यया तत्त्वचतुष्टयमिदं क्रमात् ॥ १ ॥ दुःखमायतनं चैव ततः समुदयो मतः । मार्गचैतस्य च व्याख्या, क्रमेण श्रूयतामतः ॥ २ ॥ विवेकविलास, उल्लास ८, श्लो०२६५, २६६. 9 ખદ્ધોને સુગત નામના દેવ છે, તે વિશ્વને ક્ષણભંગુર માને છે, તથા આ સત્તાના નામથી ચાર તત્ત્વ માને છે, તે અનુક્રમે આ પ્રમાણે છે–દુ:ખ ૧, આયતન ૨, સમુદય ૩ અને માર્ગ ૪; આ ચાર તત્ત્વાની વ્યાખ્યા અનુક્રમે સાંભળેા.-૧, ૨. બૈદ્ધોનાં પ્રમાણ અને ભેદઃ— प्रत्यक्षमनुमानं च, प्रमाणद्वितयं पुनः । चतुःप्रस्थानिका बौद्धाः ख्याता वैभाषिकादयः ॥ ३॥ विवेकविलास, उल्लास ८,०२७१. ખોદ્યો પ્રત્યક્ષ અને અનુમાન એવા એ પ્રમાણને માને છે, અને વૈભાષિક ૧, સાત્રાંતિક ૨, યોગાચાર ૩ અને માધ્યમિક ४; सेवा मौद्धना यार अमर छे. 3.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy