________________
米米粉
પ્રાયશ્ચિત્ત (૧૭)
પ્રાયશ્ચિત્તનું સ્વરૂપઃ—
मनोवचःकायवशादुपागतो विशोध्यते येन मलो मनीषिभिः । श्रुतानुरूपं मलशोधनं तपो विधीयते तद् व्रतशुद्धिहेतवे ॥१॥ સુમાષિતરત્નસન્તોહ, જો૦ ૮૮૭.
પેાતાના વ્રતની શુદ્ધિ કરવાને માટે બુદ્ધિશાળી લેાકેા, જેનાવડે, મન, વચન, અને કાયાના ચેાગથી લાગેલ ( ક રૂપી ) મળનુ શાધન કરે છે તેને શાસ્ત્રની દૃષ્ટિએ મળશેાધનતપ અર્થાત્ પ્રાયશ્ચિત્તતપ કહેલ છે. ૧.
પ્રાયશ્ચિત્તનું ફળઃ—
૪૯
प्रतिसंवत्सरं ग्राह्यं, प्रायश्चित्तं गुरोः पुरः । શોધ્યમાનો મર્વાત્મા, યેનાન્શ ફોમ્નહઃ ॥ ૨ ॥
ધર્મદ્રુમ, પૃ૦ ૧, ૦ ૭૧. (à. જા.)
દર વર્ષે ( એટલે જઘન્યથી વર્ષમાં એક વાર ) ગુરૂની પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવુ જોઇએ, કે જેથી યુદ્ધ થયેલા આત્મા અરિસાની જેમ ઉજ્વળ થાય. ૨.