________________
પરીષહ.
( ૭૬૭ )
આફ઼ાષ પરીષહઃ—
आक्रुष्टेन मतिमता, तत्त्वार्थालोचने मतिः कार्या । ચવિ સત્યં જ હોવઃ, સ્થાનૃતં વિત્તુ જોવેન ? || ૩ ||
उत्तराध्ययनसूत्रटीका (कमलसंयम), पृ० २५८.
કાઇએ આક્રોશ કર્યાં હાય તેા બુદ્ધિમાન માણસે તાત્ત્વિક ( સત્ય ) અર્થના વિચાર કરવામાં બુદ્ધિ કરવી, કે આનું કહેલું વચન જે સત્ય છે તે મારે શા માટે કાપ કરવા જોઈએ ? અને જો તેનું વચન અસત્ય છે તે! તેથી મારે શું ? મારે શા માટે કાપ કરવા ? ૩.
વધ પરીષહઃ—
भिन्नः शरीरतो जीवो जीवाद्भिश्व विग्रहः । विदन्निति व पुर्नाशेऽप्यन्तः खिद्येत कः कृती ? ॥ ४ ॥ ઉત્તરાધ્યયનસૂત્રટીના (માવવિજ્ઞય), ૦ ૨, પૃ૦ ૬૦.
જીવ શરીરથી ભિન્ન છે, અને શરીર જીવથી ભિન્ન છે, એમ જાણુતા કયા પડિત પુરૂષ શરીરનેા નાશ થાય તેા પણ મનમાં ખેદ પામે ? કાઇ પણ પડિત ખેદ ન પામે. ૪. પરીષહુને જીતનાર સાચા શૂરવીરઃ—
परीषहजये शूराः शूराचेन्द्रियनिग्रहे । कषायविजये शूरास्ते शूरा गदिता बुधैः ॥ ५ ॥ तत्त्वामृत, लो० २१२.