________________
રષદ (૧૬)
[
ઇચ્છા પૂર્વક સહન કરવું –
शीतातपाद्यान मनागपीह,
vહાંત ક્ષણે વિસોમાં कथं ततो नारकगर्भवास
दुःखानि सोढासि भवान्तरे त्वम् ॥१॥
अध्यात्मकल्पद्रुम, अधिकार १३, श्लो० ३०. અહિંઆઆ ભવમાં–જે તું ટાઢ, તડકે વિગેરે પરીષહાને, જરાપણ, સહન કરવાને શક્તિમાન નહિ થાય તે પછી પરલેકમાં નારકીનાં કે ગર્ભવાસનાં દુઃખાને તું કેવી રીતે સહન કરીશ ? ૧.
सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्वति भूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कश्चन ।२।
ધ્યાતિમહૂમ, થિર ૨૨, ઋો. રૂ. તું તપ, યમ અને સંયમનાં કન્ટેને સહન કર! કારણ કે પિતાના વશ રહીને (પિતાની મેળે પરીષહાદિક) સહન કરવામાં માટે ગુણ છે. તું જ્યારે પરવશ પડીશ ત્યારે તારે ઘણું સહન કરવું પડશે અને એનું કંઈ પણ ફળ નહિં થાય. ૨.