________________
भाव शौच (९५)
LAPDAMADk लाव शौय:
आत्मानं स्नापयेभित्यं, ज्ञाननीरेण चारुणा । येन निर्मलतां याति, जीवो जन्मान्तरेष्वपि ॥१॥
तत्त्वामृत, श्लो० ३१९. મને હર જ્ઞાનરૂપી જળવડે નિરંતર આત્માને સ્નાન કરાવવું. તેથી જીવ બીજા જન્મમાં પણ નિર્મળતાને પામે છે. ૧.
ध्यानाम्भसा तु जीवस्य, सदा यच्छुद्धिकारणम् । मलं कर्म समाश्रित्य, भावस्नानं तदुच्यते ॥२॥
स्नानाष्टक ( हरिभद्र ), श्लो० ६. જીવને ધ્યાનરૂપી જળવડે કર્મરૂપી મળને આશ્રીને નિરંતર જે શુદ્ધિનું કારણ છે, તે ભાવસ્નાન કહેવાય છે. ૨.
समता सर्वभूतेषु, मनोवाकायनिग्रहः । पापध्यानकषायाणां, निग्रहेण शुचिर्भवेत् ॥३॥
पद्मपुराण, अ० ४३, लो० ६४. સર્વ પ્રાણુઓને વિષે સમતા-તુલ્યતા–રાખવી, મન, વચન અને કાયને નિગ્રહ કર-કબજે રાખવાં, તથા આર્ત, દ્વરૂપી