SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~ ~~ ~ ( ૭૫૪). સુભાષિત-પદ્ય-રત્નાકર. ~ - અઢાર પુરાણમાં સક્ષેપથી કહીએ તો વ્યાસ ભગવાનના બે જ વચન છે, તે એ કે–પરોપકાર પુણ્યને માટે છે અને પરને પીડા કરવી તે પાપને માટે છે. ૧૨. પાપ અને પુણ્યનું ફળ अत्युग्रपुण्यपापानामिहैव फलमाप्यते । રિમિિિમિક્ષિણિમિર પરિમિતૈિઃ | શરૂ. સૂકુalaછી, મધ ૧૨, ઋો. વ. અત્યંત ઉગ્ર પુણ્ય કે પાપ કર્યો હોય તે તેનું ફળ આ ભવમાં જ ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પખવાડીએ અથવા ત્રણ દિવસે જ મળે છે. ૧૩. सर्वत्र शुचयो धीराः, स्वकर्मबलगर्विताः । નિહિતમાના, પણ સર્વત્ર શાતા | ૨૪ .. ચોરાઈ, g૦ ૧૦. (. .) & પિતાના શુભ કર્મના બળથી ગર્વવાળા ધીર પુરૂષ સર્વત્ર પવિત્ર જ હેય છે, અને જેમને આત્મા કુકર્મથી હણાયે હોય એવા પાપી જને સર્વત્ર શંકાવાળા જ હોય છે. ૧૪. પાપના નાશને ઉપાય – जीवितं यस्य धर्मार्थ, धर्मो ज्ञानार्थमेव च । ज्ञानं च ध्यानयोगार्थ, सर्वपापैः स मुच्यते ॥१५॥ ફતિહાસમુચિ, ૨૦ ૨૮, ૦ ૮૮. જેનું જીવિત ધર્મને માટે જ છે, જેને ધર્મ જ્ઞાનને માટે જ છે, અને જેનું જ્ઞાન ધ્યાનયોગને માટે જ છે, તે પુરૂષ સર્વ પાપથી મુક્ત થાય છે. ૧૫.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy