SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમિતિ ( ૭૧૧ ) दूरे विशाले जनजन्तुमुक्ते, गूढेऽविरुद्धे त्यजतो मलानि । पूतां प्रतिष्ठापननामधेयां, वदन्ति साधोः समितिं जिनेन्द्राः १२ सुभाषितरत्नसन्दोह, श्लो० २२७. દૂર રહેલા, પહેાળા, મનુષ્ય અને જીવજંતુ વગરના, એમાંતમાં રહેલા અને કાઇને આડા ન આવે એવા સ્થાનમાં મળનુ જે નાખવું તેને જિનેશ્વરાએ સાધુની પવિત્ર એવી પ્રતિષ્ઠાપનસમિતિ કહી છે. ૧૨. સમિતિનુ ફળઃ— समस्तजन्तुप्रतिपालनार्थाः, कर्माश्रवद्वारनिरोधदक्षाः । इमा मुनीनां निगदन्ति पञ्च पञ्चत्वमुक्ताः समितीर्जिनन्द्राः १३ સમાવિતરત્નસન્દોદ, જો૦ ૨૨૮, મરણથી મુકત થયેલા એવા શ્રી જિનેશ્વર ભગવાને મુનિએની આ પાંચ સમતિએ તમામ પ્રાણીઓની રક્ષાને માટે કહેલી છે અને તે સમિતિએ કર્મના આશ્રવના દ્વારને અટકા વવામાં કુશળ છે. ૧૩.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy