SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૧૦ ) આજ્ઞાનનિક્ષેપસમિતિઃ— आसनादीनि संवीक्ष्य, प्रतिलिख्य च यत्नतः । गृह्णीयानिक्षिपेद्वा यत्, साऽऽदानसमितिः स्मृता ॥९॥ યોગશાસ્ત્ર, પ્રાશ ૪, જો॰ રૂ૧. (. સ. ) આસન, વસ્ત્ર, પાત્ર વિગેરે દરેક વસ્તુ યત્નથી જોઈને તથા પડિલેહીને—પુંજીને-જે ગ્રહણ કરવી અથવા મૂકવી, તેને આદાનનિક્ષેપસમિતિ કહેલી છે. ૯. સુભાષિત-પદ્ય—રત્નાકર. आदाननिक्षेपविधेर्विधाने, द्रव्यस्य योग्यस्य मुनेः स यत्नः आदाननिक्षेपणनामधेयां, वदन्ति सन्तः समितिं पवित्राम् १० સુમાષિતનલોફ, જો૦ ૨૨૬. ઉચિત વસ્તુના મૂકવા અને લેવાની ક્રિયામાં મુનિના જે પ્રયત્ન છે તેને સજ્જન પુરૂષો પવિત્ર એવી આદાનનિક્ષેપણસમિતિ કહે છે. ૧૦. ઉત્સર્ગ ( પારિષ્ઠાપનિકા ) સમિતિઃ— कफमूत्रमलप्रायं, निर्जन्तुजगतीतले । यत्नाद्यदुत्सृजेत्साधुः, सोत्सर्गसमितिर्भवेत् ॥ ११ ॥ ચોરાજી, પ્રાણ, જો ૪૦. ( ત્ર. સ. ) ક, મૂત્ર, મળ વિગેરે નાંખી દેવાની વસ્તુને સાધુ યત્ન પૂર્વક જતુ રહિત પૃથ્વીતળ ઉપર જે ત્યાગ કરે તે ઉત્સ સમિતિ છે.( તેત' ખીજા પારિપતિકાસમિતિ પણ કહેવાય છે. ) ૧૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy