________________
(૭૦૬). સુભાષિત–પદ્ય-રત્નાકર. પઘલેશ્યા –
क्षमावांश्च सदा त्यागी, देवार्चनरतो यमी ।
शुचीभूतः सदाऽऽनन्दी, पालेश्याधिको भवेत् ॥ ६॥ ઉપલેરા (માકાન્તર), મા , g૦ ૧૨. (ક. સ.)
જે માણસ ક્ષમાવાન હોય, સદા દાની હોય, દેવપૂજનમાં રક્ત હોય, અહિંસાદિક પાંચ યમવાળો હોય, સદા પવિત્ર હોય અને સદા આનંદવાળો હોય તે માણસ પવૅલેશ્યાવાળો હોય છે. ૬. શુક્લ લેશ્યા –
रागद्वेषविनिर्मुक्तः, शोकनिन्दाविवर्जितः।
परमात्मत्वसंपन्नः, शुक्ललेश्यो भवेन्नरः ॥ ७ ॥ ઉપરાપ્રાસાદ (ભાષા ), મા ૪, p. ૧૨. (. સ.)
રાગદ્વેષથી રહિત, શકતથા નિદાથી રહિત અને પરમાત્મભાવને પામેલો માણસ શુકલેશ્યાવાળો હોય છે. ૭. લેશ્યાનું ફળ –
यादृशी जायते लेश्या, समयेऽन्त्ये शरीरिणः । तादृश्येव भवेल्लेश्या, प्रायस्तस्यान्यजन्मनि ॥ ८॥
પરીક્ષા, 92 . (માત્મા. .) & પ્રાણને અંત્ય સમયે (મરણકાળે) જેવી લેણ્યા હોય છે, તેવી જ વેશ્યા તેને પ્રાયે કરીને અન્ય જન્મને વિષે હેાય છે. ૮૦