________________
લેશ્યા.
(૭૦૫ ) કૃષ્ણ લેશ્યા -
अतिरौद्रः सदा क्रोधी, मत्सरी धर्मवर्जितः। निर्दयो वैरसंयुक्तः, कृष्णलेश्याधिको नरः ॥३॥ પશબાસા (ભાષાંતર), માન ૪, પૃ. ૨૦. ( . )
જે માણસ અતિરિદ્ર-ર-વિચારને હય, સદા કોપી હિય, ઈર્ષ્યાળુ હોય, ધર્મરહિત હોય, દયારહિત હય, વૈરયુક્ત હોય, તે પુરૂષ કૃષ્ણલેશ્યાવાળે હેાય છે. ૩. નીલલેશ્યા –
વસ્ત્રો વુિદ્ધિશ, રીતુ પરવશા कातरश्च सदा मानी, नीललेश्याधिको भवेत् ॥ ४ ॥ ઉપરાકાસા (માતર), માન ૪, પૃ. ૨૦. (અ. .)
આળસુ, મંદ બુદ્ધિવાળે, સ્ત્રીમાં લુબ્ધ, બીજાને છેતરનાર, કાયર અને સદા માનવા પ્રાણી નલલેસ્યાવાળો હોય છે. ૪. પીત લેશ્યા –
विद्यावान् करुणायुक्तः, कार्याकार्यविचारकः ।
लाभालाभे सदा प्रीतः, पीतलेश्याऽधिको नरः ॥ ५॥ ઉપરાપ્રાસાદ (માષાંતર), માન ૪, ૬૦ ૧૨. (. સ. )
જે માણસ વિદ્યાવાળે હાય, દયાવાન હોય, કાર્ય અને અકાર્યને વિચાર કરનાર હોય, તથા લાભ અને અલાભમાં સદા પ્રસન્ન હય, તે માણસ પીતલેશ્યાવાળો હોય છે. ૫.
૪૫