________________
માન.
( ૬ )
यदा न कुरुते पापं सर्वभूतेषु दारुणम् । कर्मणा मनसा वाचा, ब्रह्म सम्पद्यते तदा ॥ ३५ ॥
उपनिषद् आरण्यक, काण्ड ३४.
જ્યારે મનુષ્ય સર્વ કાર્ય પણ પ્રાણીઓને વિષે શરીર, મન અને વાણીવડે હિંસારૂપ તીવ્ર પાપ કરતા નથી ત્યારે તે બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ૩૬.
देवमानुषतिर्यक्षु, मैथुनं वर्जयेद् यदा ।
कामरागविरक्तश्च, ब्रह्म सम्पद्यते तदा ॥ ३७ ॥
દૃાર્ચ, ૨૦૨, જો૦ ૨૦.
જ્યારે ધ્રુવ સંબ ંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સબંધી મૈથુનના ત્યાગ કરે અને કામના રાગથી વિરક્ત ( રહિત ) થાય, ત્યારે મનુષ્ય બ્રહ્મજ્ઞાનને પામે છે. ૩૭. જ્ઞાન વગર નકામું
ज्ञानं विना नास्त्यहिताभिवृत्तिस्ततः प्रवृत्तिर्नहिते जनानाम् । ततो न पूर्वार्जितकर्मनाश
स्ततो न सौख्यं लभतेऽप्यमीष्टम् ||३८|| सुभाषितरत्न सन्दोह, लो० १९८.
જ્ઞાન વિના અહિતથી નિવૃત્તિ થઈ શકતી નથી, અહિતથી નિવૃત્તિ થયા વિના માણસા હિતમાં પ્રવૃત્તિ કરી શકતા નથી, હિતમાં પ્રવૃત્તિ થયા વિના પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મના નાશ