SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૭૬ ) સુભાષિત–પદ્મ–રત્નાકર. કદાગ્રહના બીલકુલ ત્યાગ કરીને અને માક્ષના માર્ગોમાં શ્રદ્ધાભર્યો ભાવ રાખીને, ભાગમના આરાધનમાં તત્પર પુરૂષાએ, આ તત્વજ્ઞાનમાં હંમેશાં પ્રયત્ન કરવા. ૨૬. सर्व द्वन्द्वं परित्यज्य, निभृतेनान्तरात्मना । ज्ञानामृतं सदा पेयं, चित्ताहादनमुत्तमम् ॥ २७ ॥ તત્વામૃત, જો૦ ૨૨. તમામ પ્રકારના ( રાગ–દ્વેષ, સુખ-દુ:ખરૂપ) દ્વંદ્વેના ત્યાગ કરીને નિશ્ચલ એવા અંતરાત્માવડે, ચિત્તને આનંદ આપનાર એવુ ઉત્તમ પ્રકારનું જ્ઞાનરૂપી અમૃત હંમેશાં પીવું. ૨૭. ज्ञानाभ्यासः सदा कार्यों ध्यानेनाध्ययनेन च । તપસો રક્ષળ શૈવ, પટ્રીચ્છેદ્ધિતમાત્મનઃ ॥ ૨૮ ॥ તત્ત્વામૃત, જો. ૧. જે પ્રાણી પેાતાના આત્માનું હિત ઇચ્છતા હોય તેણે ધ્યાનવર્ડ અને અભ્યાસવર્ડ નિરંતર જ્ઞાનના અભ્યાસ કરવા, તથા તપનું રક્ષણ કરવું. ૨૮. निःसङ्गो निर्ममः शान्तो निरीहः संयमे रतः । यदा योगी भवेदन्तस्तत्त्वमुद्भासते तदा ॥ २९ ॥ ઓળસાર, પ્રસ્તાવ રૂ, જો ૨૧. જ્યારે યાગી સર્વસંગ રહિત, મમતા રહિત, શાંત, ઈચ્છા રહિત અને સયમને વિષે રાગી થાય છે ત્યારે તેના અત:કરણવિષે તત્ત્વના પ્રકાશ થાય છે. ૨૯.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy