SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શાન. પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થોને બોલવાવાળા, તત્વનો અંત પામતા નથી. ૫, ૬. किं क्लिष्टेन्द्रियरोधेन, किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन, तत्वं नोन्मीलितं यदि १ ॥७॥ ચોરાસર, કસ્તાવ ૨, ગોત્ર ૨૩. જે હદયમાં તત્ત્વને વિકાસ થયે ન હોય કષ્ટથી થઈ શકે તેવા ઇઢિયેના નિગ્રહવડે શું ફળ છે? નિરંતર ભણવા ગણવાથી શું ફળ છે ? અને સર્વ ધનાદિકનું દાન કરવાથી પણ શું ફળ છે? તત્ત્વજ્ઞાન વિના નિષ્ફળ છે. ૭. सर्वभूतेषु येनैकं, भावमव्ययमीक्षते । अविभक्तं विभक्तेषु, तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥८॥ માતા , ૦ ૨૮, રહો. ૨૦. જે જ્ઞાનવડે જૂદા જૂદા રહેલા સર્વ પ્રાણીઓને વિષે એક જ-વિભાગ રહિત-અવિનાશી ભાવ-સત્તા–વામાં આવે તે સાત્વિક જ્ઞાન કહેલું છે. ૮. ज्ञानाजीर्णमृताः केचिज्ज्ञानदग्धास्तथाऽपरे । अन्ये तु ज्ञानवाहिकाः, केचिज्ज्ञानमयाः पुनः ॥९॥ કેટલાક લેકે જ્ઞાનના અજીર્ણથી મરેલા જેવા હોય છે, કેટલાક જ્ઞાનથી બળેલા હોય છે, બીજા કેટલાક જ્ઞાનના ભારને વહન કરનાર હોય છે અને કેટલાક જ જ્ઞાનમય હોય છે. ૯.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy