________________
( ६५२) सुभाषित-५३-२ल्ला३२.
त्रिविषं नरकस्येदं, द्वारं नाशनमात्मनः। कामः क्रोधस्तथा लोमस्तस्मादेतत्रयं त्यजेत् ॥ ४३॥
भगवद्गीता, अ० १७, श्लो० २१. કામ, ક્રોધ અને લેભ; આ ત્રણ નરકનાં દ્વાર છે, તે આત્માને નાશ પમાડનાર છે, તેથી તે ત્રણને ત્યાગ કર. ૪૩.
यतिने काश्चनं दत्त्वा, ताम्बूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्त्वा, दाताऽपि नरकं व्रजेत् ॥४४॥
पाराशरस्मृति, अ. १, श्लो० ६०. મુનિને સુવર્ણ આપે, બ્રાચારીને તાંબુલ આપે અને ચારને અભયદાન આપે છે તે દાતાર પણ નરકે જાય છે. ૪.