________________
ચાર ગતિ.
( ૬૫૧ )
હું બ્રાહ્મણ ! નરકને વિષે પાપના કારણથી ઉત્પન્ન થયેલાં જે દુઃખા નરકના પ્રાણીને પ્રાપ્ત થાય છે, તેની સંખ્યા જ થઈ શકે તેમ નથી. ૪૦.
નરકગતિનાં કારણઃ—
महारम्भासक्ताः सततममितैः पातकपदैः, परिस्पन्दैर्युक्ता विहितबहुपञ्चेन्द्रियवधाः । महालोभा रौद्राध्यवसितसमेतोग्रमनसो विशीला मांसाशा दधति नरकायुस्तनुभृतः
॥ ૪o ॥
ધર્મપદુમ, ૬૦ ૬૭, જો॰ રૂરૂ. ( Ì. . )
જેઓ નિરતર માટા આરંભના કાર્ય માં આસક્ત હાય, ઘણા પાપના સ્થાનરૂપ–પાપી—પરિવારવડે યુક્ત હાય, ઘણા પંચેન્દ્રિયાના વધ કરનારા હાય, ઘણા લાભી હાય, રાદ્રધ્યાનના અધ્યવસાય સહિત હાય, ઉગ્ર મનવાળા હાય, શીલ રહિત હૈાય અને માંસનું ભક્ષણ કરનારા હાય; તેવા પ્રાણીએ નરકનું આયુષ્ય ખાંધે છે. ૪૧.
मित्रद्रोही कृतघ्नश्च, स्तेयो विश्वासघातकः । સવારો ન: યાન્તિ, યાવચંદ્રવિાનો ॥ ૪૨ ॥
ઉપશમાસાર, માત્ર ૨, ′૦ ૭૬. ( મ. સ. )
મિત્ર ઉપર દ્રોહ કરવા, કરેલા ગુણના ઘાત કરવા, ચારી કરવી, અને વિશ્વાસઘાત કરવા; આ ચાર દીષને સેવનારા જના પૃથ્વીપર સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી નરકમાં રહે છે. ૪૨.