________________
ચાર ગતિ.
( ૬૪૯ )
कटविदहनं तीक्ष्णपात्रत्रिशूलविभेदनं, दहनवदनैः कंकैोरैः समन्तविभक्षणम् ॥३५॥
आचारांगसूत्र, सूत्र १७७ नी टीका, श्लो० १. કાનના ટુકડા થવા, આંખો ખેંચી કાઢવી, હાથ પગને ચીરવા, હૃદયને બાળવું, ક્ષણે ક્ષણે અતિભયંકર એવું નાકનું કાપવું, કેડનું બાળવું, ધારદાર ત્રિશૂળથી વિંધવું, અગ્નિ જેવા મુખવાળા અને અતિ ભયંકર એવા કંપક્ષી (જેની પાંખના શરપંખ થાય છે) થી ચારે કોરથી ખવાવું; (આ બધા ભયંકર દુઃખો નરકનાં છે.) ૩૫
तीक्ष्णैरसिभिर्दाः, कुन्तैर्विषमैः परश्वधैश्चकैः । परशुत्रिशूलमुद्गरतोमरवासीमुषण्डीभिः ॥ ३६ ॥
ભાવારસૂત્ર, સૂત્ર ૨૭૭ ની ટીમ, ૦ ૨. ધારદાર અને ચમક્તી એવી તરવારોવડે, ભયંકર બરછીએવડે, પરશુઓ વડે, ચક્રોવડે, ત્રિશુળવડે, કુહાડા વડે, મગદળવડે, ભાલાવડે અને ફરષીઓ વિગેરેવડે (નારકીના જી દુઃખ પામે છે) ૪૬.
सम्भिवतालशिरसच्छिमभुजारिछमकर्णनासौष्ठाः। मिबहदयोदरान्त्रा मित्राक्षिपुटाः सुदुःखार्ताः ॥ ३७॥
आचारांगसूत्र, सूत्र १७७ नी टीका, लो० ३. ભેદાયેલાં છે તાળવું અને મસ્તક જેમનાં, તુટી ગયેલ છે -હાથ જેમના, છેડાયેલાં છે કાન, નાક અને હોઢ જેમનાં, તુટી