________________
(૪૮). સુભાષિત-પ-રત્નાકર. નરકમાં જનાર –
सरोगः स्वजनद्वेषी, कटुवाग मूर्खसङ्गछन् । निनो निर्दयमानी च, स याति नरकावनिम् ॥ ३३ ॥
ધર્મકુમ, પણ ૬, . . (ઇ. સ.) જે માણસ નિરંતર રેગી હેય, સ્વજને ઉપર દ્વેષ કરતે. હેય, કડવું વચન બોલતે હેય, મૂખને સંગ કરતે હેય, પરાધીન હેય, નિર્દય હેય, અને માની-ગર્વવાળે-હોય, તે માણસ નરકમાં જવાનું છે. ૩૩. નરકથી આવેલ અને તેમાં જનાર
सरोगः स्वजनद्वेषी, दुर्भाषो मूर्खसङ्गकृत् । शास्ति स्वस्य गतायातं, नरो नरकवर्मनि ॥ ३४॥
વિવિ, રણ ૧, ૦ ૨૧. જે મનુષ્ય રાગી હેય, સ્વજને ઉ૫ર શ્રેષ કરતે હેય, કઠોર વચન બેલત હય, અને મૂર્ખને સંગ કરતો હોય, તે મનુષ્ય પોતાનું નરકમાંથી આવવું અને નરકમાં જવું જણાવે છે, (એટલે કે તે નરકમાંથી આવ્યા છે અને નરકમાં જવાનો છે એમ જાણવું) ૩૪. નારીનું અસહ્ય દુખા– श्रवणलवनं नेत्रोद्धारं करक्रमपाटनं,
हृदयदहनं नासाच्छेदं प्रतिक्षणदारुणम् ।