________________
ચાર ગતિ.
( ૬૩૯ )
इच्छानिवृत्तिश्च सुखान्वितानां, दया च भूतेषु दिवं नयन्ति ॥१०॥
પુરાણ, ચંડ ૪, ૫૦ ૧૨, ગો૧૮. પિતે દરિદ્ર (ગરીબ) છતાં દાન આપે, સ્વામી છતાં શાંતિ રાખે, યુવાવસ્થા છતાં તપ કરે, જ્ઞાની (વિદ્વાન) છતાં મન રાખે, સુખવડે યુક્ત (સુખી) છતાં ઈચ્છાને નિરાધ કરે (સંતેષ રાખે), તથા સર્વ જીવ ઉપર દયા રાખે. આ સર્વ ગુણે પ્રાણુઓને સ્વર્ગે લઈ જાય છે. ૧૦.
માતાપિત્રોચ ગુણાં, સુનિ લાદSSતારા वर्जयन्ति दिवा स्वापं, ते नराः स्वर्गगामिनः ॥११॥
પપુરા, વંક ૨, ૦ ૨૬, ૦ ૨૪. જેઓ આદર પૂર્વક હમેશાં માતાપિતાની સેવા કરતા હોય, અને જે દિવસે સુતા ન હોય, તે મનુ સ્વર્ગે જનાર હોય છે. ૧૧.
सत्येन तपसा ज्ञानध्यानेनाध्ययनेन वा। ये धर्ममनुवर्तन्ते, ते नराः स्वर्गगामिनः ॥ १२ ॥
पद्मपुराण, खंड २, अ० ९६, श्लो० २१. જે મનુષ્ય સત્યવડે, તપવડે, જ્ઞાનવડે, ધ્યાનવડે અને શાસ્ત્રના અભ્યાસવડે ધર્મને અનુસરે છે–આધે છે, તે મનુષ્ય સ્વર્ગમાં જનારા હોય છે. ૧૨.