________________
( ૬૩૮ )
સુભાષિત-પદ્ય–રત્નાકર,
ધારણ કરનારા છે, અથવા ખાળ (અજ્ઞાન) તપને કરનાર જે મનુષ્યા અકામ નિ રાને ધારણ કરે છે, તથા સભ્યષ્ટિ જન જિનેશ્વરની વંદના અને પૂજામાં તત્પર હોય, તે સર્વે પ્રાણીઓ આવા ગુણવાળા હાવાથી દેવભવનુ આયુષ્ય બાંધે છે. ૭.
प्राणान हिंस्यान्न पिबेच्च मद्यं, वदेच्च सत्यं न हरेत्परार्थम् ।
परस्य भार्यां मनसाऽपि नेच्छेत्, स्वर्ग यदीच्छेत् गृहवस्प्रवेष्टुम् ॥ ८ ॥ ધર્મ~કુમ, પૃ૦ ૧૨, જો ૧૨. (રે. છા. )ક
·
જો ઘરની જેમ સ્વર્ગમાં પ્રવેશ કરવાની ઈચ્છા. હાય તે પ્રાણીઓની હિંસા કરવી નહીં, મદિરાનુ પાન કરવું નહીં, સત્ય વચન બેલવું, પરંતુ ધન હરણ કરવું નહીં, તથા મનમાં પશુ પરસ્ત્રીની ઇચ્છા કરવી નહીં. ૮.
सत्यश्च धर्मश्च पराक्रमच, भूतानुकम्पा प्रियभाषणश्च । गुरुस्वदेवातिथिपूजनञ्च, पन्थानमाहुत्रिदिवस्य सन्तः॥९॥ ધર્મજ૫તુમ, પૃ૦ ૭૦, શે૦ ૭૧. ( કે. . )*
સત્ય, ધર્મ, પરાક્રમ, જીવદયા અને પ્રિયવચન, તથા સદ્ગુરૂ, દેવ અને અતિથિનુ પૂજન; આ સર્વ સ્વર્ગોના માર્ગ છે એમ સત્પુરૂષ કહે છે. ૯.
दानं दरिद्रस्य प्रमोश्व शान्ति
सूनां तपो ज्ञानवतां च मौनम् ।