________________
-
( ૬૩૬ ) સુભાષિત-પ-રત્નાકર દેવગતિથી આવેલ અને તેમાં જનાર –
सद्धर्मः सुभगो नीलक, सुस्वमः सुनयः कविः । सूचयत्यात्मनः श्रीमान्, नरः स्वर्गे गमागमौ ॥३॥
વિચરિત્રાણ, રણ, ૧, ર૦ ૨૨.
જે મનુષ્ય સદ્ધર્મનું આચરણ કરતે હેાય, સારા ભાગ્યવાળે હાય, રેગરહિત હોય, સારા સ્વપ્નવાળે હેય, સારે નીતિમાન હોય, કવિ હેય અને લક્ષમીમાન હોય, તે મનુષ્ય પિતે સ્વર્ગથી આવેલ છે અને ફરીથી સ્વર્ગમાં જશે એમ તે સૂચવે છે-જણાવે છે. ૩. દેવગતિમાં દુઃખા
देवेषु च्यवन वियोगदु:खितेषु,
___ क्रोधेामदमदनातितापितेषु । आर्या ! नस्तदिह विचार्य संगिरन्तु,
यत्सौख्यं किमपि निवेदनियमस्ति ॥४॥
आचारांगसूत्र, सूत्र १७७ नी टीका, पृ० २३७. * એચવન અને વિયેગના બેકરીને સહિત, ક્રોધ, ઇર્ષ્યા, અહં. કાર, કામ વિગેરેથી અતિ તાપિત એવા દેવામાં ક્યા પ્રકારનું સુખ રહેલું છે તે, હે આર્ય પુરૂષે, વિચાર કરીને, અમને સમજાવો. ૪.