________________
*
चार गति (७६)
[देवगति ] દેવગતિથી આવેલ – कवित्वमारोग्यमतीव मेधा,
स्त्रीणां प्रियत्वं बहुरत्नलाभः । दानप्रसङ्गः स्वजनेषु पूजा, स्वर्गच्युतानां किल चिह्नमेतत् ॥१॥
धर्मकल्पद्रुम, पल्लव ६, लो० ६१. કવિપણું, નરેગતા, અત્યંત બુદ્ધિ, સ્ત્રીઓના પ્રિયપણું. ઘણું રત્નને લાભ, દાનને સંગ અને સ્વજનેમાં પૂજા આ સ્વર્ગથી ચવેલા જીવનાં લક્ષણ છે. ૧. स्वर्गच्युतानामिह जीवलोके,
चत्वारि नित्यं हृदये वसन्ति । दानप्रसंगो मधुरा च वाणी,
देवार्चनं सद्गुरुसेवनं च ॥२॥ આ જીવલોકમાં જેઓ સ્વર્ગથી ચવેલા હેય, તેમના હૃદયમાં નિરંતર દાનનો પ્રસંગ, મધુર વાણું, દેવપૂજા અને સદગુરૂની સેવા; આ ચાર બાબત અવશ્ય રહેલી હોય છે. ૨.