SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ. ( ૬૩૧ ). કર્મ અને ફળ कर्मण्येवाधिकारस्ते, मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ ३३॥ મજાવતા , ૦ ૨, ૦ ૪૭. હે અર્જુન! ક્રિયા કરવાને જ તારે અધિકાર છે, તેનું ફળ શું થશે તે બાબતમાં તારે અધિકાર કદાપિ નથી, તેથી તું કર્મના ફળનો હેતુ-કારણ ન થા, તથા અકાર્યને-અનુદ્યમને વિષે તારો સંગ ન કર. ૩૩. કર્મના ફળના પ્રકાર – अनिष्टमिष्टं मित्रं च, त्रिविधं कर्मणः फलम् । भवत्यत्यागिनां प्रेत्य, न तु संन्यासिनां क्वचित् ॥३४॥ મજવા , ૦ ૨૮, ગો. ફ૨. અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર, એમ ત્રણ પ્રકારનું કર્મનું ફળ છે. તે અત્યાગી એટલે સંસારી જીને પરલોકમાં પ્રાપ્ત થાય છે, પરંતુ સંન્યાસીઓને કઈ વખત તે ફળ પ્રાપ્ત તારો સંગ ન હો. ૩૩. કર્મને ત્યાગ – पापं हि कर्म फलति, पापमेव स्वयं कृतम् । तस्मात् पापं न सेवेत, कर्म दुःखफलोदयम् ॥ ३५॥
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy