________________
કર્મ.
( ૨૧ ) મેહથી–મોહનીય કર્મથી-વ્યાસ થયેલ છવ દુઃખને પ્રતિકાર–નાશ-કરવા માટે તથા સુખ મેળવવાની ઈચ્છાથી ફરીને પણ પ્રાણીવધાદિક દેશે કર્યા કરે છે. ૩. મેહનીય કર્મનું જેર–
आर्यों देशः कुलरूपसंपदायुश्च दीर्घमारोग्यम् । અતિસંત શ્રદ્ધા ધર્મવાં જ મરિતૈચણ II 8 | एतानि दुर्लभानि प्राप्तवतोऽपि दृढमोहनीयस्य । कुपथाकुलेऽहंदुक्तोऽतिदुर्लभो जगति सन्मार्गः ॥५॥
પાવાવ, g૦ ૨૧, ગો૨૦, ૨૨. આર્ય દે, ઉચ્ચ કુળ, સારું રૂપ, સંપદા, દીર્ઘ આયુષ્ય, આરોગ્યતા, સાધુને સત્સંગ, ધર્મની શ્રદ્ધા, ધર્મનું શ્રવણ અને મતિની તીક્ષ્ણતા–સારી બુદ્ધિ, આટલી વસ્તુ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે, છતાં કદાચ તે સર્વ પામી શકાય પણ દઢ મહનીય કર્મવાળા જીવને કુમાર્ગથી વ્યાપ્ત એવા આ જગતમાં અરિહંતે કહેલ સન્માર્ગ પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે. ૪,૫. કર્મનું જોર
आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसारमहो ! दुष्टेन कर्मणा ॥६॥
નિસાર, વિવાદ, . . ઉપશમ શ્રેણિ પર આરૂઢ થયેલા શ્રુતકેવળી એટલે ચૌદ પૂર્વધરે પણ અહો! દુષ્ટ કર્મો કરીને અનંત સંસાર ભટકે છે. ૬.