SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૪ ) સુભાષિત-પદ્ય—રત્નાકર. नीचैर्गोत्रावतारश्वरमजिनपतेर्मल्लिनाथेऽबलात्वं, दृग्नाशो ब्रह्मदत्ते भरतनृपजयः सर्वनाशश्च कृष्णे | निर्वाणं नारदेऽपि प्रशमपरिणतिः सा चिलातीसुतेऽपि, इत्थं कर्मात्मवीर्ये स्फुटमिह जयतां स्पर्धया तुल्यरूपे ॥३७॥ પાયેનાયરિત્ર (ગદ્ય), ૬૦ ૪૮. (૬૦ ૧૦.)* છેલ્લા–ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી નીચ ગાત્રમાં અવતર્યા, મલ્લિનાથ તીર્થંકર સ્રીપણું પામ્યા, બ્રહ્મદત્ત ચક્રવર્તીની ષ્ટિના નાશ થયેા ( અંધ થયા ), ભરત રાજાને જય થયે, કૃષ્ણ વાસુદેવના સર્વ પિરવારને નાશ થયા, નારદ પણ માક્ષે ગયા, અને ચિલાતીપુત્રને પણ પ્રશમના પરિણામ થયા. આ પ્રમાણે આ જગતમાં પરસ્પરની સ્પર્ધાવડે સરખા સ્વરૂપવાળાં કર્મ અને આત્મવીર્ય પ્રગટપણે જયવંત વો. ૩૭. यथा छायाssaपौ नित्यं, सम्बद्धौ च परस्परम् । તકામ ૨ તા ૨, મુસમ્મદ્રો પર૫૨મ્ ॥ ૨૮ II પદ્મપુરાળ, વંડ ૨, ૬૦ ૮૧, ૦ ૧૨. જેમ છાયા અને તડકા પરસ્પર નિત્ય સંખ ધવાળાં છે, તેમ કર્મ અને કર્તા-જીવ-નિરંતર પરસ્પર સંબંધવાળાં છે. ૩૮. यथा पृथिव्यां बीजानि, अन्नानि च धनानि च । ', तथैवात्मनि कर्माणि, तिष्ठन्ति भरतर्षभ । ॥ ३९ ॥ તિહારસમુ ચ, ૧૦ ૨, જો ૬૭
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy