________________
( ૫૯૮). સુભાષિત-પારનાકર. જૈનધર્મનું ફળ – अर्हद्धमतरोः फलानि सुकुले जन्मानपं जीवितं,
सच्छीवुद्धिबले प्रतापयशसी सौभाग्यमारोग्यता । क्ष्माभृत्केशवचक्रिशक्रशशभृत्प्रद्योतनानां पदं, सार्वश्रीगणभृत्पदं शिवरमा सल्लब्धयो देहिनाम् ॥ ९४ ॥
પુનિથા, ઘ૦ ૨, ગોત્ર - પ્રાણીઓને જે સારા કુળમાં જન્મ થ, પાપ રહિત જીવવું, સારી લક્ષમી પ્રાપ્ત થવી, સારી બુદ્ધિ, ઘણું બળ, પ્રતાપ, યશ, સભાગ્ય, નીરોગતા, રાજાનું પદ, વાસુદેવનું પદ, ચક્રવતીનું પદ, ઈદ્રનું પદ, ચંદ્રનું પદ, સૂર્યનું પદ, તીર્થકરનું પદ, ગણધરનું પદ, મેક્ષરૂપી લક્ષમી અને સારી લબ્ધિઓ, આ સવની જે પ્રાપ્તિ થવી, તે માત્ર જૈનધર્મરૂપી. વૃક્ષનાં જ ફળે છે. ૯૪.