________________
( ૬ )
સુભાષિત પદ્યરત્નાકર. बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां सङ्ग्रहात्,
साङ्ख्यानां तत एव नैगमनयाद्यीगथ वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता,
जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥ ८९ ॥ ૩૦ાત્રાલાર ( માંતર ), માવ ૪, ૪૦ ૩૧૪ (×. સ.) ઋનુસૂત્ર નયમાંથી આદ્ધના મત પ્રવર્ત્યો છે, વેદાંતીઓના મત સંગ્રહ નયમાંથી નીકળ્યા છે, સાંખ્યના મત પણ તે જ સંગ્રહ નયમાંથી નીકળ્યેા છે, યાગ અને વૈશેષિક મત નંગમ નયમાંથી થયા છે, શબ્દશ્રાના જ્ઞાનવાળા પણુ શબ્દ નયમાંથી નીકળ્યા છે. પરંતુ જૈનદર્શન તા સર્વ નયેાથી યુક્ત છે, તેથી તે દનનું શ્રેષ્ઠ રહસ્ય પ્રત્યક્ષ જ દેખાય છે. ૮૯.
જૈનધર્મીનુ અમરપણું :—
म्लायन्ति पुष्पनिचयाः प्रहरार्धकेन, वैगन्ध्यमेति दिवसेन कृतोऽङ्गरागः ।
जीर्यन्ति रम्यवसनान्यपि भूरिवर्षैः,
.
^~^
नो जीर्यते युगशतैर्जिनधर्मसेवा ॥ ९० ॥
रत्नपूजा.
પુષ્પના સમૂહો અધ પહેારમાં જ કરમાઈ જાય છે, શરી૨૫ર કરેલા ચંદનાદિકના લેપ એક દિવસમાં જ દુ ધમય થઈ જાય છે, તથા મનાહર ઉત્તમ વસ્ત્રો પણ ઘણે વર્ષે જીર્ણ થાય છે. પરંતુ નિધની કરેલી સેવા, સેંકડા યુગવડ પણુ, જીણું થતી નથી. ૯૦.