________________
( ૧૪ )
સુભાષિત-પત્નરત્નાકર.
स्म्यं रूपं करणपटुताऽऽरोग्यमायुर्विशालं, कान्ता रूपानमितरतयः सूनवो भक्तिमन्तः । षट्खण्डोर्वीतलपरिवृढत्वं यशः क्षीरशुभ्रं, सौभाग्यश्री रिफिलमो धर्मवृक्षस्य सर्वम् ॥ ८३ ॥ સુમુવી, પૃ ૧; ો ૧૦. ( દ્દિ હૈં.
..
મનાહર રૂપ, ઇંદ્રિયાની પટુતા, આરાગ્યનાંરગપણ, વિશાળ આયુષ, રૂપવર્ડ રતિને પણ જીતનારી કાંતા, શક્તિવાળા પુત્રા, છ ખંડ પૃથ્વીનું સ્વામીપણુ, દૂધ જેવા ઉજ્વળ યશ અને સાભાગ્ય લક્ષ્મી, અહેા ! આ સર્વ ધર્મ વૃક્ષનું જ ફળ છે. ૮૩. धर्मप्रधानं पुरुषं, तपसा हतकिल्विषम् ।
परलोकं नयत्याशु, भास्वन्तं खशरीरिणम् ॥ ८४ ॥ મનુસ્મૃતિ, ૦ ૪, જો ૨૪૨.
તપવડે પાપને જેણે નાશ કર્યો છે એવા ધર્મ પ્રધાનધર્મમાં તત્પર રહેનાર-પુરૂષને ધર્મ જ દેદીપ્યમાન શરીરવાળા પરલેાકમાં બ્રહ્મલાક અથવા સ્વર્ગ લેાકમાં શીઘ્ર લઇ જાય છે. ૮૪.
सत्यं दानं तपः शौर्य, शान्तिर्दाक्ष्यमसंभ्रमः । यस्मितानि सर्वाणि स मां पृच्छतु पाण्डव ! ॥८५॥ મહામાત, શાંતિપર્વ, ૧૦ ૧૪, જો ૭.
હું પાંડવ ! જે પુરૂષને વિષે સત્ય, દાન, તપ, ક્રૂરતા, શાંતિ, ચતુરાઈ, સંભ્રમરહિતપણું, આ સર્વ ગુણ્ણા હાય તે મને પૂછી શકે-મારી પાસે આવે. ( અર્થાત્ જે આ પ્રમાણે ધમ કરતા હોય તે ઈશ્વર પાસે પહેાંચી શકે છે. ) ૮૫.