________________
ધર્મ.
(પડ્યું . શુદ્ધ સજજનતાવાળી સંતતિ (પુત્ર, પત્રાદિક), ઉપલેગ કરવાથી શોભતી વિભૂતિ (લક્ષમી) અને વિનયવડે પ્રસિદ્ધ એવી વિદ્યા: આ સર્વ ધર્મરૂપી વૃક્ષનું ફળ છે. ૮૦.
श्रेयःसौभाग्यमय ललितयुवतयश्चित्रवस्त्राणि हारा पछत्रं चञ्चत्तुरङ्गा मदकलकरिणः काञ्चनं शुद्धगेहम् । सौख्यं लक्ष्मीः प्रभूता प्रवरकनकभाः शुभ्रकीर्तिश्च लोके, श्रद्धा सद्धर्ममार्गे भवति ननु फलं धर्मकल्पद्रुमस्य ।।१।।
ઘegh, g૦ રૂ, ગોત્ર ક૭. (રે. અ.) આ લેકમાં ઉત્તમ કલ્યાણકારક સભાગ્ય, વિલાસવાળી શ્રીઓ, વિચિત્ર વસ્ત્રો, મને હર હારો (અલંકારો), છત્ર, ચપળ ઘડાઓ, મદોન્મત્ત હાથીઓ, સુવર્ણ, શુદ્ધ-ઉત્તમ-ઘર (મહેલ), સુખ, ઘણુ લક્ષમી, શ્રેષ્ઠ કનકના જેવી ઉજવળ કીર્તિ તથા ઉત્તમ ધર્મમાર્ગને વિષે શ્રદ્ધા, આ સર્વ ધર્મરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે. ૮૧.
दीर्घमायुर्यशश्चारु, शुद्धां बुद्धिं शुभां श्रियम् । प्राज्यं राज्यं सुखं शश्वद् दत्ते धर्मसुरद्रुमः ॥ ८२॥
સૂછત્તાવાળી, . ૪૭, મો. ૪૧૬. (ાત્મા. .) ધર્મરૂપી કલ્પવૃક્ષ દીર્ઘ આયુષ્યને આપે છે, ઉત્તમ યશને આપે છે, નિર્મળ બુદ્ધિને આપે છે, સારી લક્ષ્મીને આપે છે, મોટા રાજ્યને આપે છે, અને શાશ્વત–મેક્ષનું-સુખ પણ આપે છે. ૮૨.